tag:blogger.com,1999:blog-5324647617532831410.post909342473183942860..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: વાર્તા રે વાર્તા : વાંદરો, ડાયબીટિઝ અને ફાસ્ટિંગ શુગરBinit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-74130733992839738232014-06-16T14:20:13.183+05:302014-06-16T14:20:13.183+05:30પ્રિય મિત્રો,
13મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર ...પ્રિય મિત્રો,
13મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 16-06-2013 to 16-06-2014 – 180

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-30969495917478536032013-06-16T17:35:13.065+05:302013-06-16T17:35:13.065+05:30પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ ...પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
13મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 16-06-2012 to 16-06-2013 – 580
બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-80582520131649874722012-06-26T14:52:06.946+05:302012-06-26T14:52:06.946+05:30સૌ મિત્રો,
બ્લોગની તેરમી પોસ્ટ (16 જૂન 2012)ના પ્...સૌ મિત્રો,

બ્લોગની તેરમી પોસ્ટ (16 જૂન 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

નીરવભાઈ - કમેન્ટ્સ રૂપે તમારી ખુદની અનુભવકથા વાંચવાની મને પોસ્ટ લખવા જેટલી જ મઝા આવી.

નેટ વિશ્વમાં ખાંખાખોળા કરતા જેમ વાંદરાને ડાયબીટિઝ થાય એવી ખબર પડી તેમ ડાયબીટિઝ ધરાવતી વ્યક્તિની અલગ ઓળખ આપતી એક નવી ટર્મ પણ જાણવા મળી. જાહેર બાંધકામ કરતા સરકારી વિભાગને આપણે અંગ્રેજી ટૂંકાક્ષરી નામ PWDથી ઓળખીએ છીએ. એ રીતે ડાયબીટિઝ ધરાવતી વ્યક્તિને PWD - Person With Diabetes એ રીતે ઓળખવામાં આવે છે.

બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 26 જૂન 2012Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-72215191626280771102012-06-22T18:45:27.293+05:302012-06-22T18:45:27.293+05:30good.good.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-19505535084188115352012-06-19T21:21:45.637+05:302012-06-19T21:21:45.637+05:30:) lovely:) lovelyPunita Nagar (Mumbai)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-30089095005678221452012-06-19T15:25:34.901+05:302012-06-19T15:25:34.901+05:30:) Maja padi Binitbhai!:) Maja padi Binitbhai!colors of lifehttps://www.blogger.com/profile/00514624037837573255noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-8638153062260612092012-06-19T09:24:27.847+05:302012-06-19T09:24:27.847+05:30hahahaha ... આમાં તમે માણ્યું પણ ખરું એમ ને ?hahahaha ... આમાં તમે માણ્યું પણ ખરું એમ ને ?Adhir Amdavadihttps://www.blogger.com/profile/11486849538885065664noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-53051025031522509862012-06-19T08:31:10.858+05:302012-06-19T08:31:10.858+05:30થોડા દિવસો પહેલાં જ ઘરની સામેના છાપરા ને ધાબા પર વ...થોડા દિવસો પહેલાં જ ઘરની સામેના છાપરા ને ધાબા પર વાંદરાને કૂદમકુદી કરતા જોઇને વિચાર આવ્યો'તો... આ વાંદરાવ ને સાલાને (ના, ના. દાદા કહેવાય) એસિડિટી, ડાયાબિટીસ, પિત્ત કે સ્થૂળતા ... એવું કંઈ નહિ થતું હોય!
પણ આ ફોટો સ્ટોરી પરથી લાગે છે, કદાચ થતુંય હોય!
એ તો હવે બિનીતભાઈ એમનો ઇન્ટરવ્યૂ લઇ આવે ત્યારે પાક્કી ખબર પડે...:)Ketan Ruperahttps://www.blogger.com/profile/08565030166826320651noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-53917588112794360932012-06-19T06:21:09.308+05:302012-06-19T06:21:09.308+05:30Really interesting Article...Keep it Binitbhai.......Really interesting Article...Keep it Binitbhai....shivanihttps://www.blogger.com/profile/03202110581774915924noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-29617499515665524332012-06-18T23:26:19.926+05:302012-06-18T23:26:19.926+05:30Facts plus Fiction...superbFacts plus Fiction...superbPranavkumar Adhyarunoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-74284255057945406952012-06-18T22:41:17.998+05:302012-06-18T22:41:17.998+05:30આમ તો અમારા ગામ અને અમારા આંબાવાડીયામાં બહુ વાંદરા...આમ તો અમારા ગામ અને અમારા આંબાવાડીયામાં બહુ વાંદરા જોયા છે, પણ 'સમર્પણ' માં આવેલી ભારત નાયક ની 'વગડો' વાર્તા વાંચ્યા પછી માણેલો આનંદ અનોખા અનુભવ રૂપે સંઘરાયેલો છે. 'ડીસ્કવરી' ( કે ' નેશનલ જિઓગ્રફિક' ?) ચેનલ પર પણ તાજી જ એક સીરીઝ જોઈ આવી વાનરસેના પર. પણ બિનીત તમારી આ પોસ્ટ જોઈ-વાંચીને થોડો કુતુહલપૂર્વક એક પ્રાસંગિક સવાલ પૂછવાનું મન થાય છે. અમારા જેવા વાચકો માટે તમે અને ઉર્વીશ જેવા પત્રકારમિત્રો મીની એન્સાઇક્લોપીડીયા જેવા છો.

આમ તો વાંદરાઓની રંજાડ પણ જોઈ છે. એક ચાલાક વાંદરો બહુ નિયમિત રીતે અમારા રસોડામાં ઘૂસીને દાદાગીરીથી બટાકા લઇ જાય છે. ત્રણેક વાર છેતરાયા પછી અમે બટાકાને એ ન જોઈ શકે તેવા બીજા રૂમમાં મુકીએ છીએ. ત્યારે હાશ થઇ છે. હમણાં હમણાથી વાંદરાના ટોળાં અમારા વેજલપુર વિસ્તારમાં બહુ જોવા મળે છે. એમની હૂપાહૂપ, એમની હડીયાપટ્ટી, એમની કૂદાકૂદ જોવાની ઘણી મજા આવે છે. બહુ ઉંચી ડાળ પરથી સાવ નીચી અને તે ય પાછી ઘણી પાતળી ડાળ પર કે એક ઝાડની ડાળીથી બીજા ઝાડની સાવ પાતળી ડાળી પર જાણે કશી જ પૂર્વ ગણતરી કર્યા વગર અને છતાં સચોટ રોતે લેન્ડીંગ કરે છે, અને કોઈ પણ જાતનું સમતોલન ગુમાવ્યા વગર, ત્યારે મારા આશ્ચર્યનો પાર નથી રહેતો ! આટલા જોરથી મારેલો આ કૂદકો બે ઝાડની એ બે ડાળીઓ વચ્ચેનું અંતર ચોકસ અને બરાબર રીતે પાર કરવા માટે પૂરતો રહેશે, અને એ પાતળી ડાળી એમના વજન ઝીલી લેવા જેટલી ચોકસ મજબૂત હશે એવી ગણતરી તેઓ કેવી રીતે માંડતા હશે? માણસ માટે પણ આટલી પાકી ગણતરી શક્ય નથી. મને મારા બાળપણનો કિસ્સો યાદ આવે છે : છેક ટોચે રહેલી અંતિમ કેરીને ઉતારવાની લાલચમાં મારા બાપુજી આંબાની એ પાતળી ડાળ પરથી હેઠે જમીન પર પટકાયા હતા ને અમે સૌ છોકરાં હસતા હતા !NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-31381571382210576882012-06-18T21:26:34.704+05:302012-06-18T21:26:34.704+05:30ઝેરી ફોટોસ્ટોરી છેઝેરી ફોટોસ્ટોરી છેઉર્વીશ કોઠારીnoreply@blogger.com