tag:blogger.com,1999:blog-5324647617532831410.post8272908727111875089..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: વસુબહેન : નામ નહીં 'સર્વ'નામ, સર્વે જણ માટે એક જ નામBinit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-73148462771472719452014-03-28T21:44:51.767+05:302014-03-28T21:44:51.767+05:30Very fine Binitbhai ,walking in the down memory la...Very fine Binitbhai ,walking in the down memory lane with Vasubahen ,very grateful experience too with my work in Doordarshan kendra Ahmedabad also indeed she is a super women.santvan by Gunvant Jani https://www.blogger.com/profile/09853609510257488760noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-51662761901915970142014-03-24T11:05:07.623+05:302014-03-24T11:05:07.623+05:30પ્રિય મિત્રો,
ચોથી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર ...પ્રિય મિત્રો,
ચોથી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 23-03-2013 to 23-03-2014 – 260

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-45919329478862104882013-09-01T14:00:05.792+05:302013-09-01T14:00:05.792+05:30સૌ મિત્રો,
બ્લોગ પ્રારંભના 555મા દિવસ (1 સપ્ટેમ્બર...સૌ મિત્રો,
બ્લોગ પ્રારંભના 555મા દિવસ (1 સપ્ટેમ્બર 2013) અને 77 પોસ્ટના મુકામ પર આ ચોથી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો પડાવ પાર કર્યો છે.

મને લાગે છે લખાણનો ફાળો તો નાનો સૂનો હશે પરંતુ વસુબહેન કોઈ પણ પેઢીના ગુજરાતી વાચકવર્ગમાં આજે 2013માં પણ લોકપ્રિય હોવાની આ વાચકસંખ્યા એ મોટી નિશાની છે.

બિનીત મોદી (અમદાવાદ) / રવિવાર, 1 સપ્ટેમ્બર 2013Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-33839531516527413842013-08-06T18:32:09.574+05:302013-08-06T18:32:09.574+05:30વિનોદ ભટ્ટે આપેલા પરિચય મુજબ સુશ્રી વસુબહેન વસુબહે...વિનોદ ભટ્ટે આપેલા પરિચય મુજબ સુશ્રી વસુબહેન વસુબહેન વસુબહેનને રુબરુ મળવાનું સદભાગ્ય તો નથી મળ્યું,પણ આ ખૂબ સરસ લેખ અને ફોટાઓ દ્વારા તેમના સરળ-સહ્રદય-જીવનલક્ષી અભિગમ અંગેનો તેમનો સંદેશો તો જરૂર મળી ગયો!અભિનંદન, બિનીતભાઈ!
-યોગેશ ભટ્ટ.Yogesh Bhattnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-52076962996608202672013-08-06T14:35:17.102+05:302013-08-06T14:35:17.102+05:30Dear BinitBhai,
You took me down memory lane throu...Dear BinitBhai,
You took me down memory lane through this post. I clearly remember when I was in primary school while going to noon school from my home invariably on Monday - Wednesday @ 12:00 Noon on All India Radio; Mumbai her program for women 'Mahila Mandal' (મહિલા મંડળ) used to aired & on those days in All Gujarati Home if its Monday or Wednesday & if its 12:00 Noon, without fail only one program will be listen i.e. Mahila Mandal (મહિલા મંડળ) whose presenter were 'VASUBEN'. Thanks for taking me down memory lane. I am enjoying all your post.

Sunil Vora (Mumbai)Sunil Vora (Mumbai)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-252964536707811302013-08-06T10:14:07.425+05:302013-08-06T10:14:07.425+05:30Binitbhai tame vasuben vishe laki ne mane bhutkal ...Binitbhai tame vasuben vishe laki ne mane bhutkal na ek prasang ni yad apavi didhi tyare vasuben chief guest hata ane hun host -temano parichay aapta chellu vakya amare ej kahevu padelu ke' vasuben etle vasuben etla vasuben j' thank you for sharing.Anonymoushttps://www.blogger.com/profile/17313905415576823561noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-28009968180994979022013-05-28T18:25:13.462+05:302013-05-28T18:25:13.462+05:30.....અને એ પછી પણ એમ.જે. લાઇબ્રેરીના બાળ - કિશોર વ........અને એ પછી પણ એમ.જે. લાઇબ્રેરીના બાળ - કિશોર વિભાગના વાચક તરીકે 1991 - 1994 / 95 સુધી એમને જજ તરીકે, વક્તા તરીકે જાણવા-માણવાની તકો વિપુલ માત્રામાં પ્રાપ્ત થયેલી.
અયાઝ દારૂવાલા (ગ્રાફિક આર્ટિસ્ટ - ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ, અમદાવાદ)
(Post Re-shared on 26 May 2013 : Response through FACEBOOK, 28 May 2013)Ayaz Daruwala (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-79518993521820908532013-05-28T17:45:13.540+05:302013-05-28T17:45:13.540+05:30સૌ પ્રથમ એમની કલમનો આસ્વાદ સ્કૂલમાં ભણતા ત્યારે એમ...સૌ પ્રથમ એમની કલમનો આસ્વાદ સ્કૂલમાં ભણતા ત્યારે એમની લખેલી વાર્તા 'જમાના પ્રમાણે' દ્વારા માણ્યો હતો, જે આજે વીસ વર્ષ પછી પણ યાદ છે. વસુબહેન એટલે વસુબહેન.
અયાઝ દારૂવાલા (ગ્રાફિક આર્ટિસ્ટ - ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિઆ, અમદાવાદ)
(Post Re-shared on 26 May 2013 : Response through FACEBOOK, 27 May 2013)Ayaz Daruwala (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-88888345951839614062013-03-25T06:15:36.216+05:302013-03-25T06:15:36.216+05:30પ્રિય બિનીત,
આભાર પ્રિય પ્રભુ વસુબેન વિશે લખવા બદલ...પ્રિય બિનીત,
આભાર પ્રિય પ્રભુ વસુબેન વિશે લખવા બદલ.
તેમને યાદ હશે કે કેમ મને ખબર નથી. પરંતુ વરસો પહેલાં, રેડિયો નિયમિત સાંભળતાં મારાં બાને તે ખુબ ગમતાં. વિનોદભાઇએ ઓળખાણ કરાવેલી. પછીની મુલાકાતમાં બા વિશે વાત કરી અને તેમને યાદ કરે છે એમ પણ કહ્યું હતું. તે પછી ઠેઠ ૧૯૯૨માં બાના અવસાન સુધી, કોઇપણ કાર્યક્રમમાં હું તેમને મળું, ત્યારે મારે કહેવાનું “હું સલિલ” અને એ અચૂક કહેતાં,“બાને યાદ આપજે”.
ફરી મળું ત્યારે મારી આદરપૂર્ણ યાદ જરૂર પાઠવજે.
-સલિલSalil Dalalhttps://www.blogger.com/profile/14998233565116063967noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-9642981017123012162013-03-24T19:50:31.476+05:302013-03-24T19:50:31.476+05:30પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને ગયા મહિને એક વર...પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને ગયા મહિને એક વર્ષ પૂર્ણ થયું.
ચોથી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 23-03-2012 to 23-03-2013 – 780
બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-37257206621665372182012-04-23T15:06:58.344+05:302012-04-23T15:06:58.344+05:30સૌ મિત્રો,
બ્લોગની ચોથી પોસ્ટ (23 માર્ચ 2012)ના પ્...સૌ મિત્રો,
બ્લોગની ચોથી પોસ્ટ (23 માર્ચ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

વસુબહેન વિશે વાંચ્યા પછી થોડા મિત્રોએ તેમને રૂબરૂ મળવાની ઇચ્છા બ્લોગના માધ્યમથી વ્યક્ત કરી કે ફોન દ્વારા તેમની ક્ષેમ-કુશળતાના ખબર પૂછ્યા તેનો આનંદ છે.

રેડિયો જેવા જમાના જૂના સબળ માધ્યમ સાથે જોડાયેલા વસુબહેન માટે બ્લોગ જેવા આધુનિક માધ્યમમાં લખી તેમની હયાતીની નોંધ લેવાના આશયે આટલું લખ્યા પછી રેડિયો સ્ટેશનના તેમના સમકાલીનો – પરિચિતો એવા રણજીતભાઈ ભટ્ટ, વીનેશ અંતાણી, તુષાર શુક્લ અને સાદિક નૂર પઠાણનો સંપર્ક થયો.

આ સિવાય પણ ઘણા લોકો વસુબહેનના વાત-સંભારણાઓથી સમૃદ્ધ છે. એ સઘળું લખાય તો ચં.ચી. મહેતાના ‘રેડિયો ગઠરિયાં’નો ભાગ બીજો વસુબહેનના નામે મળે એ નક્કી.

લેખ વાંચીને મારા પપ્પા પ્રફુલભાઈ મોદીએ યાદ કર્યું કે પચીસ વર્ષ અગાઉ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત થયેલા કાર્યક્રમ ‘ત્વમેવ મા સર્વમ્’નું ઘરે બેઠા સાંભળતાં કેસેટ રેકોર્ડીંગ કર્યું હતું. વસુબહેને જેની સ્ક્રીપ્ટ લખી નિર્માણ કર્યું હતું તેવા એ કાર્યક્રમને રેડિયો પર સાંભળતી વખતે જ રેકોર્ડ કરી લેવાની એ સમયે નવી ગણાતી સુવિધાનો લાભ લેવાનો – વાપરવાનો મારા માટે પણ પહેલો અનુભવ હતો.

અભિષેક શાહ (આકાશવાણી કેન્દ્ર, વડોદરા) – તારે તો વસુબહેનને મળવું જ પડશે. મને લાગે છે તું અમદાવાદ આવી જાય તો આગળ લખ્યું છે તેમ ‘રેડિયો ગઠરિયાં’ના બીજા ભાગનું કામ થાય ખરું.

ફરીથી સૌ મિત્રો અમદાવાદના ઋતુલ જોશી – ચંદ્રશેખર વૈદ્ય – ઉર્વીશ કોઠારી – હિતેન ભટ્ટ અને રમેશ તન્ના, ભાગ્યેન્દ્ર પટેલ, નરેશ ભાવસાર, કૃતિ જાની, અમેરિકાના સુરેશભાઈ – પૂર્વીબહેન મલકાણ, વિપુલભાઈ કલ્યાણી (બ્રિટન)નો આભાર.

બિનીત મોદી (અમદાવાદ) / સોમવાર, 23 એપ્રિલ 2012Binit Modi (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-52923307097298942392012-04-04T14:59:02.462+05:302012-04-04T14:59:02.462+05:30Very Nice Binitbhai....Very Nice Binitbhai....Krutihttps://www.blogger.com/profile/14836928624229561593noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-84042420326330721142012-03-30T20:48:13.649+05:302012-03-30T20:48:13.649+05:30તેમને અમદાવાદમાં સાંભળવાનો લ્હાવો માણ્યો છે.
એમનો...તેમને અમદાવાદમાં સાંભળવાનો લ્હાવો માણ્યો છે.
એમનો ટૂંક પરિચય ...

http://sureshbjani.wordpress.com/2007/04/04/vasuben_bhatt/સુરેશ જાનીhttps://www.blogger.com/profile/13697761856010303933noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-21902119812111338872012-03-25T15:50:35.887+05:302012-03-25T15:50:35.887+05:30મોદી, મજા પડી. આકાશવાણીમાં એમના કિસ્સા બહુ સાંભળ્ય...મોદી, મજા પડી. આકાશવાણીમાં એમના કિસ્સા બહુ સાંભળ્યા છે. આ લેખ વાંચીને નક્કી કર્યું કે, હવે અમદાવાદ આવું એટલે તેમને મળી આવીશ.
આભાર....
- અભિષેકAbhishekhttps://www.blogger.com/profile/01845947737283341532noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-41265491459519571002012-03-24T19:29:05.239+05:302012-03-24T19:29:05.239+05:30આભાર બિનીતભાઈ,
વસુબહેન ખૂબ મોટાં માણસ, મળવા જેવાં ...આભાર બિનીતભાઈ,
વસુબહેન ખૂબ મોટાં માણસ, મળવા જેવાં માણસ, સાચૂકલાં માણસ.
સસ્નેહ,

વિપુલ કલ્યાણીનાં વંદન
(હેરો, મિડલસેકસ, બ્રિટન)Vipool Kalyani (Herrow, Middlesex, Britain)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-50878963429714496782012-03-24T19:26:25.607+05:302012-03-24T19:26:25.607+05:30Vasubahen visheno taro aa lekh kharekhar khoob j s...Vasubahen visheno taro aa lekh kharekhar khoob j saras chhe......
Congratulation.

Ramesh Tanna (Ahmedabad)Ramesh Tanna (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-53557280915600422162012-03-24T10:50:40.738+05:302012-03-24T10:50:40.738+05:30i have heard the name of VASUBAHEN but today i rea...i have heard the name of VASUBAHEN but today i read much about the legend & i impressed. after all NARISHAKTI is blesses of god. iwish her healthy life..& long live with same stemina..NARESH BHAVSARhttps://www.blogger.com/profile/08887935169716634174noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-82639826326208614092012-03-24T10:28:25.104+05:302012-03-24T10:28:25.104+05:30વરસો પહેલાં આકાશવાણી રાજકોટ પર સાંભળેલા...કદાચ રાજ...વરસો પહેલાં આકાશવાણી રાજકોટ પર સાંભળેલા...કદાચ રાજકોટ સ્ટેશન રીલે પણ કરતુ હોય......પણ વસુબહેનના અવાજની ખુમારી બહુ ગમતી.....સમાચાર લક્ષી કોઈ પ્રોગ્રામ હતો......માહિતી જાણીને આનંદ થયો......ઈશ્વર તેમણે સ્વસ્થ અને દીર્ઘાયુ અર્પે તેવી પ્રાથર્ના.....Hiten Bhatthttps://www.blogger.com/profile/08615310600352340776noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-42737815867951883272012-03-23T22:24:43.147+05:302012-03-23T22:24:43.147+05:30સરસ થયું છે. ફોટા પણ સરસ છે. તારી સ્ટાઇલના.સરસ થયું છે. ફોટા પણ સરસ છે. તારી સ્ટાઇલના.ઉર્વીશ કોઠારીnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-71393775915539555142012-03-23T22:11:21.092+05:302012-03-23T22:11:21.092+05:30સુંદર પોસ્ટસુંદર પોસ્ટ.https://www.blogger.com/profile/12716803427040518439noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-22531033924962156672012-03-23T22:08:44.945+05:302012-03-23T22:08:44.945+05:30Thanks Binit ji for this information.
I was very l...Thanks Binit ji for this information.
I was very lucky when I met Vasubahen at her residence in November 1994; She hinted me that "do not take tea without some eatables" and she offered me some biscutes. I never forget her sweet words. I first seen her at All India Radio, Surat in 1994. She says someone her jamai as 'Dasmo jam', how fun and humor she share! Wishing her Best Wishes and Vasant jevu khiltu health. PranaamBhagyendra Patelhttps://www.blogger.com/profile/14942100554425966075noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-59557502369882914822012-03-23T21:15:12.852+05:302012-03-23T21:15:12.852+05:30wah bhai wah ...ru - b - ru malya jevu lakhyu .
-c...wah bhai wah ...ru - b - ru malya jevu lakhyu .
-chandrashekhar vaidya .Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-4335542815221361242012-03-23T18:46:01.467+05:302012-03-23T18:46:01.467+05:30આ નવા મિત્ર વસુબેન ને મળીને ઘણી જ ખુશી થઈ. આ લેખની...આ નવા મિત્ર વસુબેન ને મળીને ઘણી જ ખુશી થઈ. આ લેખની અંતિમ લાઇન મને ખૂબ ગમી" હું ન મળું તો સંદેશો જરૂર મુકશો."

નવી વ્યક્તિ સાથે પરિચય કરાવવા બદલ આભાર.પૂર્વી મલકાણnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-38272882184224722082012-03-23T18:11:01.348+05:302012-03-23T18:11:01.348+05:30Kyaa baat hai. I will have to read her books now. ...Kyaa baat hai. I will have to read her books now. Thanks for sharing.Rutul Joshihttps://www.blogger.com/profile/10996636228457946662noreply@blogger.com