tag:blogger.com,1999:blog-5324647617532831410.post6403198075437613619..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: ઇન કેસ ઓફ ઇમરજન્સી, પ્લીઝ કોન્ટેક્ટ.....!Binit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger19125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-84470850456134638872022-07-07T12:17:02.682+05:302022-07-07T12:17:02.682+05:30વ્હાલા બિરેનભાઇ આપે પગપાળા ડાકોર ન જઈ ને વહાન સુખ...વ્હાલા બિરેનભાઇ આપે પગપાળા ડાકોર ન જઈ ને વહાન સુખ વાપરી નવા શોધકો ને ઈનોવેટર ને ધણું મોટું ફલક ખોલી આપ્યું 🙏Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-42477143528311679702014-07-08T18:25:40.125+05:302014-07-08T18:25:40.125+05:30પ્રિય મિત્રો,
17મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર ...પ્રિય મિત્રો,
17મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 06-07-2013 to 06-07-2014 – 130

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-45446387716691610722013-07-07T10:25:23.662+05:302013-07-07T10:25:23.662+05:30પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ ...પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
17મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 06-07-2012 to 06-07-2013 – 790

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-21748682965817241822013-07-07T10:20:10.783+05:302013-07-07T10:20:10.783+05:30અભિનંદન...શુભેચ્છા. ગૌરાંગ અમીન (અમદાવાદ)
મારા મન...અભિનંદન...શુભેચ્છા. ગૌરાંગ અમીન (અમદાવાદ)

મારા મનગમતા લેખકને અઢળક શુભેચ્છાઓ. રૂપેન પટેલ (અમદાવાદ)

રજનીકુમારને સાદર વંદન. હરનેશ સોલંકી (લખતરના વતની, રાજકોટથી)

અભિનંદન...શુભેચ્છા. પ્રદીપ શાહ (સાબરકાંઠા જિલ્લાના બાયડ તાલુકાના ગામ ગાબટના વતની, મુંબઈથી)

Congratulation. Dipak Vyas (Officer with Gujarat Police, Native of Dhrangadhra - From Ahmedabad)

(Response through FACEBOOK, 6 July 2013 : BLOG Post Re-shared on 6 July 2013, Rajnikumar Pandya's 76th Birthday)FACEBOOK Responsenoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-37798330873437429412012-07-19T14:48:17.535+05:302012-07-19T14:48:17.535+05:30સૌ મિત્રો,
બ્લોગની સત્તરમી પોસ્ટ (6 જુલાઈ 2012)ના ...સૌ મિત્રો,
બ્લોગની સત્તરમી પોસ્ટ (6 જુલાઈ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.
મારા જીવન ઘડતરમાં જેમનો વિશેષ ફાળો છે તે લેખક - પત્રકાર રજનીકુમાર પંડ્યા સાથેના પરિચયના પ્રારંભિક વર્ષોનું આ બયાન છે. તેમની સષ્ટિપૂર્તિ પ્રસંગે બીરેન અને ઉર્વીશ કોઠારી દ્વારા સંપાદિત થયેલા 'રજનીકુમાર : આપણા સૌના' પુસ્તક નિમિત્તે જે લખ્યું તેનો આધાર લઈ આગળ - પાછળની વાત માંડી. હજી આગળ તે લખી શકાય એમ છે જે વખત આવ્યે આ જ માધ્યમ દ્વારા પ્રકટ કરીશ. ફરીથી આભાર.

બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 19 જુલાઈ 2012Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-11533442818427726252012-07-19T13:59:50.451+05:302012-07-19T13:59:50.451+05:30ભાઈ તેં મારા વિષે બહુ સરસ લખ્યું છે. આભાર. વધુ શું...ભાઈ તેં મારા વિષે બહુ સરસ લખ્યું છે. આભાર. વધુ શું લખું ?

રજનીકુમાર પંડ્યા (અમદાવાદ)Rajnikumar Pandya (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-21991481600226818752012-07-16T14:59:37.202+05:302012-07-16T14:59:37.202+05:30I just wished A happy Birthday to Rajnibhai...How ...I just wished A happy Birthday to Rajnibhai...How are you doing!!??
With Love,

Gajanan Raval (Ahmedabad) / Writing this from USAGajanan Raval (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-80164078387677374652012-07-15T17:37:55.814+05:302012-07-15T17:37:55.814+05:30Nice , great paybackNice , great paybackAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-32000755037763670392012-07-14T09:53:52.892+05:302012-07-14T09:53:52.892+05:30Fabulous.Fabulous.vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-11478252224786885382012-07-13T13:14:51.166+05:302012-07-13T13:14:51.166+05:30Enjoyed Binitbhai.....belated happy birthday to Ra...Enjoyed Binitbhai.....belated happy birthday to Rajanikumar Pandya....shivanihttps://www.blogger.com/profile/03202110581774915924noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-63417395655484639392012-07-07T20:06:16.995+05:302012-07-07T20:06:16.995+05:30વાહ કવી... જમાવટ કરી છે...
મહાકવીને જન્મદિવસની શુ...વાહ કવી... જમાવટ કરી છે...
મહાકવીને જન્મદિવસની શુભેચ્છાઓ :)Ashishhttps://www.blogger.com/profile/09129914744232027354noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-41646137531234832532012-07-07T12:29:09.121+05:302012-07-07T12:29:09.121+05:30Dhayavad Binitbhai.Rajanibhaine Hardik Subhechha.I...Dhayavad Binitbhai.Rajanibhaine Hardik Subhechha.I remember after a article on Vatrak Hospital, it get so much support from society.pradip shahnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-23505999279911913192012-07-07T10:46:39.796+05:302012-07-07T10:46:39.796+05:30/Binit, Rajanikumar ni varshgandh nimitte tame tam.../Binit, Rajanikumar ni varshgandh nimitte tame tamara vishe wadhare lakhyun chhe. Pan interesting chhe. Abu-Dhabi shun kar aavya, Janavsho?-Dilip ChandulalDilip Chandulalhttps://www.blogger.com/profile/13614899953520821474noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-26216969703940707322012-07-07T08:38:43.334+05:302012-07-07T08:38:43.334+05:30વો ભૂલી દાસ્તાં ફિર યાદ આ ગઇ...પણ આ દાસ્તાં યાદ આવ...વો ભૂલી દાસ્તાં ફિર યાદ આ ગઇ...પણ આ દાસ્તાં યાદ આવવાથી ભરપૂર આનંદ-સંતોષનો અહેસાસ થાય છે.U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-20754086918699964752012-07-06T19:16:40.069+05:302012-07-06T19:16:40.069+05:30બિનીતભાઈ, એમના ઘરે જ, આપણો પરિચય આજથી ૧૩-૧૪ વર્ષ અ...બિનીતભાઈ, એમના ઘરે જ, આપણો પરિચય આજથી ૧૩-૧૪ વર્ષ અગાઉ તેમને કરાવી આપેલો..તે મને યાદ છે. વિશિષ્ઠ ગુજરાતી એવા રજનીમામાને ( તેમનો ભાણેજ ચંદ્રેશ મારો મિત્ર છે, એટલે તેમને હું પણ ''મામા'' જ કહું છું) તેમના ૭૫ માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...અને હા, તમારો લેખ અને બ્લોગ બંને ગમ્યાં દોસ્ત..!Sachin Desainoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-7416737992583696752012-07-06T19:15:40.276+05:302012-07-06T19:15:40.276+05:30બિનીતભાઈ, એમના ઘરે જ, આપણો પરિચય આજથી ૧૩-૧૪ વર્ષ અ...બિનીતભાઈ, એમના ઘરે જ, આપણો પરિચય આજથી ૧૩-૧૪ વર્ષ અગાઉ તેમને કરાવી આપેલો..તે મને યાદ છે. વિશિષ્ઠ ગુજરાતી એવા રજનીમામાને ( તેમનો ભાણેજ ચંદ્રેશ મારો મિત્ર છે, એટલે તેમને હું પણ ''મામા'' જ કહું છું) તેમના ૭૫ માં જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...અને હા, તમારો લેખ અને બ્લોગ બંને ગમ્યાં દોસ્ત..!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-67187056514040243422012-07-06T11:46:42.218+05:302012-07-06T11:46:42.218+05:30બીનીતભાઈ, શ્રી રજનીભાઇ, મારા જેવા અનેકોએકના માર્ગદ...બીનીતભાઈ, શ્રી રજનીભાઇ, મારા જેવા અનેકોએકના માર્ગદર્શક રહેલાં છે....તમે કહ્યું તેમ મારા માટે તો સંકટ સમયની સાકળ જેવા છે....15 પૈસાના પોસ્ટકાર્ડથી શરૂ થયેલો સંબંધ આજે પણ તેમના પિતાતુલ્ય પ્રેમ સમાન જીવિત છે......લાંબુ અને સ્વસ્થ જીવનની શુભકામનાઓ....હું આજે જે કઈ છુ તેમાં શ્રી રજનીભાઈનો ફાળો બહુ મહત્વનો છે..જે આજીવન યાદ રહેશે....Hiten Bhatthttps://www.blogger.com/profile/08615310600352340776noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-73455689968098796562012-07-06T02:02:48.657+05:302012-07-06T02:02:48.657+05:30પ્રિય બિનીત મોદી,
આપે શ્રી રજનીકુમાર પંડ્યાનો લ...પ્રિય બિનીત મોદી,
આપે શ્રી રજનીકુમાર પંડ્યાનો લેખ આપીને તેમની જુવાન લોકોને પ્રેરણા આપવાની
અને જુસ્સો રેડવાની વાત ખુબજ ગમી.
જો આવોજ વહેવાર આપણાં લબ્ધપ્રતિષ્ઠિત પત્રકારો અને લેખકો અપનાવે તો
કોઈ નવાંગતુક પત્રકાર,લેખક થવા ઇચ્છતા યુવાનનોની 'આંગળી જાલીલેવાનો' જશ
મળશે,અને સમય જતાં તે યુવાન લેખક કે પત્રકાર નામ/ ખ્યાતિ મેળવતાં પોતાના
'મેન્ટોર'નું માં પણ શ્રી બિનીત મોદીની જેમ લખશે,આજ સુધી હાલની પેઢીના
કોઈ ઉગતા લેખક કે પત્રકારોએ આવી 'ગુરુદક્ષિણા' નથી લખી એવું માનું છું.
શ્રી રજનીકુમાર પંડ્યા એક સફળ લેખક,પત્રકાર અને આપણાં માનીતા,જાણીતા
શ્રી હરીશ રઘુવંશીની પેઠે હિન્દી ફિલ્મોના 'મહાકોશ' જેવા છે.
તેમનું થોડું સાહિત્ય વાંચ્યું છે.હિન્દી ફિલ્મી માહિતી ખુબજ આધારભૂત લખાઈ છે.
તેમને તેમના ૬ ઠી જુલાઈ દિને આવતા જન્મદિવસે અમારા હાર્દિક અભિનંદન
અને ખુબજ તંદુરસ્તી ભર્યું જીવન હવે પછીના વર્ષોમાં તેમના કુટુંબ સાથે માણે
તેવી શુભેચ્છા.
લી.પ્રભુલાલ ભારદિઆ
ક્રોયડન, લંડન.Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-47788173568832139362012-07-06T00:55:41.557+05:302012-07-06T00:55:41.557+05:30પ્રિય બિનીતભાઈ, ગુરુ સાથેના સ્મરણોમાં ભાગીદાર બનાવ...પ્રિય બિનીતભાઈ, ગુરુ સાથેના સ્મરણોમાં ભાગીદાર બનાવવા માટે થેંક યુ. ગુરુ સાચે જ ગુરુ છે. આવી વ્યક્તિ સમયસર જ મળી જાય, તો એને કુદરતના આશીર્વાદ જ ગણવા જોઈએ.
રજનીકાકા, સ્વસ્થ જીવન પામો, એવી દિલથી શુભેચ્છા.ભરતકુમાર ઝાલાnoreply@blogger.com