tag:blogger.com,1999:blog-5324647617532831410.post619254603006137076..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: અમદાવાદની આજકાલ : સીટી બસનું બસ સ્ટેન્ડ – ‘એની સુગંધનો દરિયો’Binit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-84956086002742048812014-07-22T20:10:15.625+05:302014-07-22T20:10:15.625+05:30પ્રિય મિત્રો,
19મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર ...પ્રિય મિત્રો,
19મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 21-07-2013 to 21-07-2014 – 90

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-5627960283293080792013-07-22T01:20:33.149+05:302013-07-22T01:20:33.149+05:30બદલાતા સમયની સાથે લાલ બસ અને લાલ થાંભલાવાળા બસ સ્ટ...બદલાતા સમયની સાથે લાલ બસ અને લાલ થાંભલાવાળા બસ સ્ટેન્ડે આધુનિકતા સાથે આજને સ્વીકારી. આનાથી અમદાવાદીઓને કૈંક નવું, કૈંક સારું મળ્યું અને સ્વીકાર્યું. આનો ઉપયોગ / દુરૂપયોગ કરતા સુજ્ઞ નાગરિકોની માનસિકતા અને સંસ્કારિતા તેમને એવું કરવા પ્રેરે છે. એ જ નાગરિકો પોતાના કુટુંબ સાથે ત્યાં ઊભા રહે તો એવું કરતા વિચારે. આ આપણી જ સંપતિ છે, આપણા જ ટેક્સના પૈસામાંથી બનેલું છે અને આપણું જ છે અને આપણે જ સાચવવાનું છે.

નરેશ સૈની (અમદાવાદ)

(Response through FACEBOOK : Monday, 22 July 2013)Naresh Saini (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-44735603611623661622013-07-21T23:45:13.424+05:302013-07-21T23:45:13.424+05:30પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ ...પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને સવા વર્ષ પૂર્ણ થયું.
19મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 21-07-2012 to 21-07-2013 – 490

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-6832289416916075732012-08-04T09:04:45.750+05:302012-08-04T09:04:45.750+05:30સૌ મિત્રો,
બ્લોગની ઓગણીસમી પોસ્ટ (21 જુલાઈ 2012)ના...સૌ મિત્રો,
બ્લોગની ઓગણીસમી પોસ્ટ (21 જુલાઈ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

જાહેર સ્થળે ખુલ્લામાં કુદરતી હાજતનો નિકાલ કરવામાં અગાઉ 'આસ-પાસ કોઈ દેખતું તો નથીને...' એવી તકેદારી લેવી પડતી હતી. 'આધુનિકતા'ના નામે નવા મુકાયેલા બસ સ્ટેન્ડની દિવાલથી (Advertisement Wall) એક ફાયદો થયો. શરમ રહી નહિ અને 'પછીતે પેશાબઘર' બની ગયું.

બિનીત મોદી (અમદાવાદ) / શનિવાર, 4 ઓગસ્ટ 2012Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-61815375974964993272012-07-27T13:58:08.573+05:302012-07-27T13:58:08.573+05:30જેમકે નસીરુદીન શાહ , " ભવ ની ભવાઈ " માં...જેમકે નસીરુદીન શાહ , " ભવ ની ભવાઈ " માં કહે છે , ' કે હજુ ગંધ કેમ બંધ નથી થઇ , કે હજુ ગંધ કેમ બંધ નથી થઇ ! 'Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-38726794205050037822012-07-23T19:03:27.387+05:302012-07-23T19:03:27.387+05:30It is good to read your blog. Excellent job in bri...It is good to read your blog. Excellent job in bringing up issues like these.

One question...Why is it always a fault of Government or ST Service. When AMTS built these structures, they had a very good intent of building something to help people and also make it more attractive than old style stops.

Indian citizens never take responsibility for their actions. It is always someone else. We always want all rights and facilities but we never take joint responsiblity of anything. It is OK for everyone to be corrupt because other people do it. People who are more corrupt are bad but my corruption is justifiable. Very unfortunate but very true is that after migrating out of India, many citizens carry and spread the same attitude. Even worst, younger people with better education are more greedy and want everything for nothing. Just my views/observation.

Minesh Mody (Lansing, Michigan, USA)Minesh Mody (Lansing, Michigan, USA)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-28268496885921944182012-07-23T11:11:40.839+05:302012-07-23T11:11:40.839+05:30elite institutes like IIM/NID/CEPT et al are taken...elite institutes like IIM/NID/CEPT et al are taken by administrators as the sole proprietors of talent and they rush to them for any civic solution as if they have a sure pill for every ill.

the BRTS project cited as the great success, for example, has little regard for the thousands of private 2-wheelers/3-wheelers/4-wheelers that are allotted a strip quite inadequate to their numbers whereas a few hundred BRTS buses quite disproportionately taking away the lion share of the Ahmadabad roads! when the administrators are unable to restrict the population of private vehicles plying on roads through their RTOs/traffic police, it's quite illogical for the CEPT to restrict road space for them and create permanent bottlenecks. CEPT's logic of calculating the traffic by the passengers on these BRTS buses and allotting the space accordingly is grossly faulty. they must take into account not the NUMBER of passengers but the NUMBER of BRTS buses occupying the road space vis a vis the number of other private vehicles plying on the strips of janmarg.

it's my opinion, the administrators must first invite suggestions from the general public who are the actual users and only then invite the campus talents to join in with their special skills.NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-83450696396380123972012-07-23T10:57:10.355+05:302012-07-23T10:57:10.355+05:30'સુગંધનો દરિયો' કહીને તમે અમ્યુટ્રાસનું ના...'સુગંધનો દરિયો' કહીને તમે અમ્યુટ્રાસનું નાક ખરું ખેચ્યું!
આજે હવે 'પોતાનાં' વાહન પર અવરજવર કરવાનું ચલણ વધી ગયું હોવાથી, અંધાધુંધ શહેરીકરણને કારણે તે કોઇનું આશ્રયસ્થાન બન્યું હોવાને કારણે, ડ્રાઇઅવરની અશિસ્ત કે ટ્રાફીકને પળોજણને કારણે સ્ટૅન્ડ પાસે ન ઉભી રહેતી બસોને કારણે સ્ટેન્ડ્સનું મહાત્મ્ય ઘટ્યું હશે, જે બિનિતભાઇ જેવાનાં ઉદાહરણથી ફરીથી પ્રસ્થાપિત થાય તેમ જરૂર ઇચ્છીએ.
હા, જ્યારે અમે શાળામાં ભણતા એ વર્ષોમાં અમારી કૉલોનીથી નજદીક કહી શકાય તેવાં 'લાકડાંનાં પાટિયાં'વાળાં [તે સમયનાં 'સચિવાલય' / હાલનાં 'પૉલીટેકનીક'નાં] સ્ટેન્ડ એ અમારાં વેકેશનની ઉનાળુ રાત અપર એકઠા થવાનો અડ્ડો હતો. જ્યારે 'કૉલેજીયન' થયા એટલે એ લાકડાંના પાટીયાં પર બેસવાને બદલે સ્ટેન્ડની આગળની લોખંડની એંગલવાળી રૅલિંગ પર પગ ઝુલાવતા બેસવું તે 'કૉલેજીયન' હોવાની 'અદા' ગણાતી.તો અમુક બસ-સ્ટેન્ડ કોઇ કોઇ મિત્રોનાં પહેલા પ્રણય -અંકુરનાં જન્મસ્થળ પણ હતાં.
બિનિતભાઇએ આ બધી યાદો તાજી કરાવી આપી.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-32075418742640265992012-07-22T08:38:52.222+05:302012-07-22T08:38:52.222+05:30મોટા ભાગના વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ જોઈને લાગે ...મોટા ભાગના વિસ્તારમાં આવેલા બસ સ્ટેન્ડ જોઈને લાગે છે કે એ એ.એમ.ટી.એસ. દ્વારા નહીં, પણ 'ગરીબ આવાસ યોજના' અંતર્ગત બનાવાયાં હશે. ઘર નહીં ધરાવતા પરિવારો એમાં ઘરવખરી સાથે રહે છે. 'નીચે ધરતી' ભલે હોય, ઉપર 'આભ'ને બદલે છાપરું તેમને મળી રહે છે.
અને બસ સ્ટેન્ડની આમેય ક્યાં જરૂર રહે છે? ડ્રાઈવરો ત્યાં બસ ઉભી રાખતા નથી, એટલે મોટા ભાગના લોકો તેની બહાર જ આગળ યા પાછળ ઉભા રહે છે. બસ સ્ટેન્ડમાં રહેતા પરિવાર માટે 'સુગંધના દરિયા'ની સમસ્યા ખરી, પણ માથે છાપરું મળ્યાની ખુશી એટલી બધી હોય છે કે એ નડતી નથી.બીરેન કોઠારીnoreply@blogger.com