tag:blogger.com,1999:blog-5324647617532831410.post3788004671524552020..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: ખુશવંત સિંહ : સાંજ વિતાવવી ગમે એવા લેખક સાથે સવારની મુલાકાતBinit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger13125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-8867174769694999192014-07-10T21:05:08.974+05:302014-07-10T21:05:08.974+05:30સૌ મિત્રો,
બ્લોગની 98મી પોસ્ટ (22 માર્ચ 2014)ના વા...સૌ મિત્રો,
બ્લોગની 98મી પોસ્ટ (22 માર્ચ 2014)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.

બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 10 જુલાઈ 2014Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-8684686458076975832014-04-22T16:15:08.029+05:302014-04-22T16:15:08.029+05:30ખૂબ જ સરસ મુલાકાત રહી બિનીતભાઈ. ખુશવંત સિંહને વાંચ...ખૂબ જ સરસ મુલાકાત રહી બિનીતભાઈ. ખુશવંત સિંહને વાંચવાનો લાભ મને મોડો મળ્યો. રંગીન જીવનના મસ્ત મિજાજી લેખકને સલામ.

ડૉ. ભગીરથ બી. જોગિયા (આણંદ, ગુજરાત)
(Response through FACEBOOK : 22 April 2014)Bhagirath B. Jogia (Dr.) (Anand, Gujarat)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-53728965699437537662014-04-05T15:30:36.865+05:302014-04-05T15:30:36.865+05:30ખુશવંતસિંહનો મિજાજ મને ખૂબ ગમતો. સલામ એ કલમવીરને. ...ખુશવંતસિંહનો મિજાજ મને ખૂબ ગમતો. સલામ એ કલમવીરને. તમારા બ્લોગ પર ખૂબ મજા આવી.

જોરુભાઈ ગીડા
(Response through E-mail : 28 March 2014)Jorubhai Gida / jsdnwala@gmail.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-22048868185680054412014-04-03T14:40:04.869+05:302014-04-03T14:40:04.869+05:30પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રે જે ઉમદા કામગીરી બજા...પત્રકારત્વ અને સાહિત્યક્ષેત્રે જે ઉમદા કામગીરી બજાવી છે તેવા ખુશવંતસિંહ વિશેની ટૂંકમાં રસપ્રદ માહિતી પ્રસ્તુત કરી આપતો આપનો લેખ ખૂબ જ સુંદર છે. અભિનંદન.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-69367916705427327482014-03-26T18:15:05.126+05:302014-03-26T18:15:05.126+05:30બિનીતભાઈ, સ્મૃતિમંજૂષામાંથી આપે સરસ લેખ લખ્યો છે. ...બિનીતભાઈ, સ્મૃતિમંજૂષામાંથી આપે સરસ લેખ લખ્યો છે. વાંચીને આનંદ થયો.
ઇશાન ભાવસાર (અમદાવાદ, ગુજરાત)

(Response through E-mail : 25 March 2014)Ishan Bhavsar (Ahmedabad, Gujarat)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-83412393817885348322014-03-25T11:48:10.397+05:302014-03-25T11:48:10.397+05:30ખૂબ સરસ, બિનિતભાઈ....ખૂબ સરસ, બિનિતભાઈ....Vishal Shahhttps://www.blogger.com/profile/10466788131648641945noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-16498400657153323722014-03-25T07:37:33.074+05:302014-03-25T07:37:33.074+05:30અદભૂત,બિનીતભાઇ!..પોતાની રીતે એક વિરાટ વ્યક્તિત્વ :...અદભૂત,બિનીતભાઇ!..પોતાની રીતે એક વિરાટ વ્યક્તિત્વ : ખુશવંત...-તેની આવી લાઘવપૂર્ણ મૂલાકાત- જે આવી વિશિષ્ટ શખ્સીયતને -ઓછામાંઓછા સવાલ-જવાબ,ઘરમાં હરતાંફરતાં જ લગભગ- તેના લગભગ બધા જ 'અંદર-બહાર'ને રજુ કરી આપે..-કે જેમાં તે પોતે, તેમનું નિવાસસ્થાન 'સુજાન સિંઘ પાર્ક', તેની લાઇબ્રેરી,તેમને મળેલાં માનસન્માન કે ‘આપનું આગમન પહેલેથી નિશ્ચિત ન હોય તો ડોર બેલ પણ ન દબાવશો’ એવી પ્રવેશદ્વાર પરની સૂચના આપતું બોર્ડ..એ બધું જ બધું એક અને અભિન્ન અનુભવાય એવી રજુઆત..Great! Great! બિનીતભાઇ,તમારી શૈલીને સલામ! અભિનંદન.Yogesh Bhatt https://www.blogger.com/profile/13088047639889236789noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-89534476832438985192014-03-24T18:18:18.592+05:302014-03-24T18:18:18.592+05:30great. i admire your style of writing and timing....great. i admire your style of writing and timing.i think you are very orgenized and keeps diary.bhaven kachhihttps://www.blogger.com/profile/03567166515290136680noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-4753192097571973312014-03-24T16:37:49.064+05:302014-03-24T16:37:49.064+05:30ખુબજ સરસ લેખ બિનીતભાઈ ...ખુબજ સરસ લેખ બિનીતભાઈ ...Anonymoushttps://www.blogger.com/profile/11432378519369251529noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-8565615848561130282014-03-24T12:43:36.763+05:302014-03-24T12:43:36.763+05:30બિનીત ખૂબ સુંદર લેખ. બિનીત ખૂબ સુંદર લેખ. Anonymoushttps://www.blogger.com/profile/07674485457284972050noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-84346546213881717932014-03-24T03:28:19.199+05:302014-03-24T03:28:19.199+05:30The late Khushwant Singh was once the editor of (n...The late Khushwant Singh was once the editor of (now defunct) famous "Illustrated weekly of India" and also for some time for "Times of India"too Prabhulal Bharadiahttps://www.blogger.com/profile/05999327797467012997noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-9663814233340778992014-03-23T20:43:07.124+05:302014-03-23T20:43:07.124+05:30સરસ થયું છે. ફોટા પણ યાદગાર છે. સરસ થયું છે. ફોટા પણ યાદગાર છે. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-76433889778325734542014-03-23T19:10:46.345+05:302014-03-23T19:10:46.345+05:30I envy you Binitbhai, Vrundavanbhai and Chitraben....I envy you Binitbhai, Vrundavanbhai and Chitraben. Among many other things, two come to mind immediately. 1. Last year, there was a very interesting seminar 'Fiction to Cinema' at PDPU (Pandit Deendayal Petroleum University, Gandhinagar). I read 'Train to Pakistan' yet again, saw the NFDC film on it and participated. Be they tender moments or most mundane, he had the felicity to bring them alive. 2. Over three decades ago, he was going to be our Chief Guest at H.L. College of Commerce, Ahmedabad. A professor who had a car went to the airport with the Principal. Another plane arrived, a Sardarji was seen, received and garlanded! Later, he began his address with this true anecdote to guffaws of laughter. He also narrated it in 'The Illustrated Weekly of India', which was under his editorship hugely popular. He was inimitable both as a journalist and a fiction writer. He lived a full life. He had zest for it.

Suresh Desai / Prof. S.D. Desai (Ahmedabad)
(Response through FACEBOOK : 23 March 2014)Suresh Desai / Prof. S.D. Desai (Ahmedabad)noreply@blogger.com