tag:blogger.com,1999:blog-5324647617532831410.post2858897706027137032..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: કલ્પેશ શાહ : આંખનો ડૉક્ટર, આંખ સામેથી ઓઝલ થયાને વરસ થયા વીસBinit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-74326994855248308942014-09-05T09:10:42.025+05:302014-09-05T09:10:42.025+05:30I still remember Dr Kalpesh at Lucky Apt ,Naranpur...I still remember Dr Kalpesh at Lucky Apt ,Naranpura,when I was in 10 th Grade with Dr Hasmukh patel, He was such a nice and very close to our family.
Ashvin patel (USA)Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-41929381004522776432014-09-04T23:40:09.895+05:302014-09-04T23:40:09.895+05:30પ્રિય મિત્રો,
27મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર ...પ્રિય મિત્રો,
27મી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 03-09-2013 to 03-09-2014 – 140

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-38536754105563413682013-09-08T20:20:17.155+05:302013-09-08T20:20:17.155+05:30I missed my closest friend forever. I wish he was ...I missed my closest friend forever. I wish he was with me today!!!
Dr. Hasmukh Patel (USA, Classmate at NHL Municipal Medical College, Ahmedabad)
(Response through FACEBOOK : Sunday, 8 September 2013, Post Re-shared on Dr. Kalpesh Shah's 21st Death Anniversary)Hasmukh Patel (Dr.) (USA)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-92070871870146810302013-09-05T10:00:37.755+05:302013-09-05T10:00:37.755+05:30Kalpesh, even after 21 years, you are still missed...Kalpesh, even after 21 years, you are still missed!
Dr. Dharmendra Patel (USA, Classmate at NHL Municipal Medical College, Ahmedabad)
(Response through FACEBOOK : Wednesday, 4 September 2013, Post Re-shared on Dr. Kalpesh Shah's 21st Death Anniversary)Dharmendra Patel (Dr.) (USA)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-44611757644953929692013-09-04T20:57:45.503+05:302013-09-04T20:57:45.503+05:30Very touchy, dear Binit.
Very touchy, dear Binit.
Salil Dalalhttps://www.blogger.com/profile/14998233565116063967noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-18635570371715067932013-09-03T22:55:31.880+05:302013-09-03T22:55:31.880+05:30પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ ...પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને દોઢ વર્ષ પૂર્ણ થયું.
27મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 03-09-2012 to 03-09-2013 – 470
મિત્ર કલ્પેશને આ રીતે બ્લોગના માધ્યમથી યાદ કરતાં અને ‘ફેસબુક’ પર પોસ્ટનું શેરીંગ કરતાં પોસ્ટમાં જેમનો ઉલ્લેખ છે તે ડૉ. હસમુખ પટેલ અને ઉલ્લેખ નથી તે ડૉ. ધર્મેન્દ્ર પટેલ સરખા તેના સહાધ્યાયી તબીબી મિત્રો વીસ વર્ષે પુનઃ સંપર્કમાં આવ્યા તેનો આનંદ અને આ લખ્યાની ફલશ્રુતિ.
પોસ્ટ વાંચનાર, પ્રતિભાવ પાઠવનાર અને એક દુઃખદ સ્મૃતિમાં લાગણીથી મારી સાથે જોડાનાર સૌનો ફરી એક વાર આભાર.

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-9641200913231428772012-09-25T16:55:29.927+05:302012-09-25T16:55:29.927+05:30Congrats for donating for nearly 100th time.
Dilip...Congrats for donating for nearly 100th time.
Dilip Chandulal (Ahmedabad)Dilip Chandulal (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-31085945614286023482012-09-25T16:49:55.591+05:302012-09-25T16:49:55.591+05:30Binit,
It was a very touchy piece. It makes us rem...Binit,
It was a very touchy piece. It makes us remember our own past.
Rajnikumar Pandya (Ahmedabad)Rajnikumar Pandya (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-53563576502948732002012-09-18T17:00:59.480+05:302012-09-18T17:00:59.480+05:30સૌ મિત્રો,
બ્લોગની સત્તાવીસમી પોસ્ટ (3 સપ્ટેમ્બર 2...સૌ મિત્રો,
બ્લોગની સત્તાવીસમી પોસ્ટ (3 સપ્ટેમ્બર 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

એકવીસમી સદીનું સ્વપ્ન માત્ર રાજીવ ગાંધીએ નહોતું જોયું. ઘણાએ જોયું હશે. હું ય એમાંનો જ એક છું. હા, મને એમ થતું હતું કે એકવીસમી સદીમાં પણ આ મિત્રો તો મારી સાથે જ હશેને? જો કે કલ્પેશની અચાનક વિદાયથી એ આશા ઠગારી નીવડી. આશ્વાસન લઇ શકું તો એટલું કે તેની વિદાય પહેલા મને એક નહિ બે મજબૂત મિત્રો મળ્યા - બીરેન કોઠારી અને ઉર્વીશ કોઠારી.

કલ્પેશ સાથે મૈત્રીનું નિમિત્ત બનેલી રક્તદાનની પ્રવૃત્તિ તેની હયાતીમાં ચાલુ રાખી હતી તેવી જ તેની અણધારી વિદાય પછી પણ લાગલગાટ ચાલુ રાખી. તેનું પરિણામ એ આવ્યું કે તેની વીસમી પુણ્યતિથિએ મેં 99મી (નવ્વાણુંમી) વખત રક્તદાન કર્યું. મારે મન એ જ શ્રદ્ધાંજલિ છે.

બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 18 સપ્ટેમ્બર 2012Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-7128814744359294992012-09-06T17:18:26.544+05:302012-09-06T17:18:26.544+05:30તાજેતરમાં જ એક યુવાન ડો વીએસમાં આત્મહત્યા કરી...ત્...તાજેતરમાં જ એક યુવાન ડો વીએસમાં આત્મહત્યા કરી...ત્યારે પણ ખૂબ આઘાત લાગેલો.....મને ક્યારેય સમજાયું નથી કે લોકો પાસે આત્મહત્યા માટે એવા તે શા કારણો હશે??? જિંદગીના કોઈ એવા સવાલો નથી હોતા કે જેનાં જવાબ ના હોય....Hiten Bhatthttps://www.blogger.com/profile/08615310600352340776noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-82011615729726373052012-09-05T21:04:06.221+05:302012-09-05T21:04:06.221+05:30binit bhai, khubj radysparshibinit bhai, khubj radysparshir c parekhhttps://www.blogger.com/profile/10879751702643349412noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-65030099665876424662012-09-04T23:24:59.023+05:302012-09-04T23:24:59.023+05:30....shu kahu??!....shu kahu??!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-5699161675020579232012-09-04T22:42:01.914+05:302012-09-04T22:42:01.914+05:30:( બીનીતભાઈ, આ વાંચીને ડુંસકાભરીને રડી... આટલું જ ...:( બીનીતભાઈ, આ વાંચીને ડુંસકાભરીને રડી... આટલું જ માંડ લખી શકી...
colors of lifehttps://www.blogger.com/profile/00514624037837573255noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-61199661710218231132012-09-04T22:30:05.772+05:302012-09-04T22:30:05.772+05:30એ વખતે તે ગુરુનું જ એક વાક્ય કહ્યું હતું: બે લીટી ...એ વખતે તે ગુરુનું જ એક વાક્ય કહ્યું હતું: બે લીટી ની વાત પણ નવલકથા નાની પડે U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-72470772424786168722012-09-04T17:38:32.709+05:302012-09-04T17:38:32.709+05:30મારી પણ આંખ-મનનો ખૂણો ભીનો થઇ ગયો :(મારી પણ આંખ-મનનો ખૂણો ભીનો થઇ ગયો :(Kartik Mistryhttps://www.blogger.com/profile/17047102226888580194noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-64831069201522609652012-09-04T12:52:10.900+05:302012-09-04T12:52:10.900+05:30આપણો પરિચય થયાને માંડ છ-સાત મહિના થયેલા અને પહેલી ...આપણો પરિચય થયાને માંડ છ-સાત મહિના થયેલા અને પહેલી વખત રૂબરૂ મળ્યાને મહિનો પણ થયો નહોતો અને તેં પત્રમાં કલ્પેશના અપમૃત્યુ વિષે જણાવેલું.
બીરેન કોઠારીnoreply@blogger.com