tag:blogger.com,1999:blog-5324647617532831410.post2161549204344306335..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: અશ્વિની ભટ્ટ : વિરામ વગરનું વ્યાખ્યાન ‘અલ્પવિરામ’Binit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger42125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-23352106065384665262016-07-13T15:25:09.423+05:302016-07-13T15:25:09.423+05:30અશ્વિનીભાઈના એક્યાસીમા જન્મદિન 12 જુલાઈ 2016 (જન્મ...અશ્વિનીભાઈના એક્યાસીમા જન્મદિન 12 જુલાઈ 2016 (જન્મતારીખ : 12 જુલાઈ 1936, અમદાવાદ) ના રોજ Re-Share કરતાં આ પહેલી એવી પોસ્ટ બની છે જેણે છત્રીસ (36) કમેન્ટ સાથે વાચકસંખ્યાનો બે હજાર (2000)નો પડાવ પાર કર્યો છે. સૌનો આભાર.

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-53918804609222193182016-07-12T21:51:51.180+05:302016-07-12T21:51:51.180+05:30કોઇ ઉતાવળ ન હોય એમ બહુ જ ટાઢકથી કરાવેલી અદભુત સમયસ...કોઇ ઉતાવળ ન હોય એમ બહુ જ ટાઢકથી કરાવેલી અદભુત સમયસફરકુલદીપ કારિયાhttps://www.blogger.com/profile/10089023956835186656noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-60236920367185580582016-06-23T12:36:38.586+05:302016-06-23T12:36:38.586+05:30Sir, if possible please send PDF copy on viplav24@...Sir, if possible please send PDF copy on viplav24@rediffmail.com. And request you to kindly update on Video.

Regards
Viplav.Viplavhttps://www.blogger.com/profile/16115980483959012812noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-32563217622892196902014-07-14T00:20:19.402+05:302014-07-14T00:20:19.402+05:30અશ્વિનીભાઈ કેમેય કરીને ભૂલાય તેમ નથી. વર્ષો સુધી ર...અશ્વિનીભાઈ કેમેય કરીને ભૂલાય તેમ નથી. વર્ષો સુધી રોજે-રોજ તેમને મળવાનું થાય તેવો સંજોગ ઘડાયો હતો. તેઓ જ્યાં મેનેજર હતા તે ભદ્ર - અમદાવાદ સ્થિત પ્રેમાભાઈ હોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બૅન્ક ઑફ મદુરાઈમાં હું ફરજ બજાવતો હતો. રિહર્સલ સમયે તેમની હાજરી અમારી પાઠશાળાને વધુ જીવંત બનાવતી.

પ્રભાકર શુક્લ (નાટ્ય કલાકાર, અમદાવાદ, ગુજરાત)
(Response through FACEBOOK : 13 July 2014 / Post Re-shared on 12 July 2014, 79th Birth Anniversary of Late Ashwinee Bhatt)Prabhakar Shukla (Ahmedabad, Gujarat)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-24037315910315038262014-03-15T16:30:54.712+05:302014-03-15T16:30:54.712+05:30પ્રિય મિત્રો,
ત્રીજી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કો...પ્રિય મિત્રો,
ત્રીજી પોસ્ટનો બીજા વર્ષનો રીડર સ્કોર છે : 15-03-2013 to 15-03-2014 – 410

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-59210028828528673482013-09-14T21:25:18.900+05:302013-09-14T21:25:18.900+05:30ખૂબ જ સરસ લેખ છે. મઝા આવી.
રમેશ તન્ના (અમદાવાદ)
(...ખૂબ જ સરસ લેખ છે. મઝા આવી.

રમેશ તન્ના (અમદાવાદ)
(Response through E-mail: Friday, 16 Mach 2012)Ramesh Tanna (Ahmedabad, Gujarat)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-76082711821614235682013-09-14T21:16:18.570+05:302013-09-14T21:16:18.570+05:30બિનીતભાઈ,
આપનો બ્લોગ ખરેખર સુંદર અને માહિતીપ્રદ છે...બિનીતભાઈ,
આપનો બ્લોગ ખરેખર સુંદર અને માહિતીપ્રદ છે.

કેયુર કોટક (અમદાવાદ)
(Response through E-mail: Thursday, 15 Mach 2012)Keyur Kotak (Ahmedabad, Gujarat)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-53421697775829664232013-07-15T01:30:02.510+05:302013-07-15T01:30:02.510+05:30સરસ. વિડીયો મળે તેવું કરજો.
મનસુખ સલ્લા (અમદાવાદ)સરસ. વિડીયો મળે તેવું કરજો.
મનસુખ સલ્લા (અમદાવાદ)Mansukh Salla (Ahmedabad)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-76517319343983723542013-07-11T10:20:34.988+05:302013-07-11T10:20:34.988+05:30Very Good!
While reading and watching photographs ...Very Good!
While reading and watching photographs I wondered, was not DhaivatTrivedi present in this program? Why? He has dedicated his novel "Light House" to Shri Ashwini Bhatt with a note which in English can be roughly translated & read as: "What I've acquired from you, the same I'm offering to your feet".
This is just what I felt personally.
May be,Dhaivatbhai's circumstances of that time were diff. not allowing him to be present at this occasion.
Regards.
Yogesh Bhatt Yogesh Bhatt https://www.blogger.com/profile/13088047639889236789noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-84276008962857104982013-07-10T16:16:49.129+05:302013-07-10T16:16:49.129+05:30હાશ, તેજસ વૈદ્યે અધૂરું રહી જતું કાર્ય પૂરું કર્યુ...હાશ, તેજસ વૈદ્યે અધૂરું રહી જતું કાર્ય પૂરું કર્યું !

અહેવાલ અંગે સૌએ કહ્યું જ છે, ત્યાં ઉપસ્થિત હોવાના અનુભવથી સંતોષ થાય. સાભાર, – જુ. jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-75418625203467283492013-05-21T02:22:41.240+05:302013-05-21T02:22:41.240+05:30 અદ્ભૂત.
- જયવંત પંડ્યા અદ્ભૂત.
- જયવંત પંડ્યાAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-29058525779054525972013-03-16T04:49:28.546+05:302013-03-16T04:49:28.546+05:30હરતા ફરતા ગુગલ+ની પોસ્ત પરથી અશ્વિની ભટ્ટ નુ નામ ન...હરતા ફરતા ગુગલ+ની પોસ્ત પરથી અશ્વિની ભટ્ટ નુ નામ નજરે પડતા વાચવા મન
લલચાયુ અને આખુ એક દ્રશ્ય નજર સામે રીલ ચાલતી હોય એમ અનુભવાયુAnila patelhttps://www.blogger.com/profile/01754917273153764422noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-59417432933431062702013-03-15T17:25:38.836+05:302013-03-15T17:25:38.836+05:30પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને ગયા મહિને એક વર...પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને ગયા મહિને એક વર્ષ પૂર્ણ થયું.
ત્રીજી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 15-03-2012 to 15-03-2013 – 1220
બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-66888153019049843272012-12-26T14:03:47.212+05:302012-12-26T14:03:47.212+05:30સર્જકોને આપણે ડિજીટલ સ્વરુપે ન સાચવ્યા એનો એક પુરા...સર્જકોને આપણે ડિજીટલ સ્વરુપે ન સાચવ્યા એનો એક પુરાવો આ કાર્યક્રમની DVD છે. બધાંને ખબર છે કે ડિમાન્ડ છે, પણ સપ્લાય આપવા વાળા બુઠ્ઠા છે (કે બુઢ્ઢા છે, કારણકે ડિજીટલ સ્વરુપ તેમને બહુ યંગ લાગે છે!).

અને હા, અશ્વિની ભટ્ટનો તમે પાડેલો એક ફોટો વિકિપીડિઆમાં ચડાવી શકો? સંપૂર્ણ ગુજરાતી સાહિત્યની આગલી પેઢી - બિનિતભાઇ - તમને થેન્ક્સ કહેશે :)Kartik Mistryhttps://www.blogger.com/profile/17047102226888580194noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-76878152899852263222012-12-13T12:41:13.845+05:302012-12-13T12:41:13.845+05:30Binit, as per your wish...
હું, અશ્વિની 'ને એ...Binit, as per your wish...

હું, અશ્વિની 'ને એક દાયકાની દોસ્તી...

'92થી ગુજરાતી લેખક મંડળને કારણે અશ્વિની ભટ્ટ સાથે મિત્રતા જામી ગઈ'તી. પાછા નજીક નજીકમાં રહીએ એટલે બંગલે રોજ જતા આવતા રહેવાનું થાય. આજે બધા આંસુ સારે છે પણ એમના સૌથી કપરા સમય એટલે કે હાર્ટસર્જરી પછી રીકવરીના ગાળામાં નરી એકલતા હતી. એકેય ફેન હાજર નહતો. એક પડખે એમની થનાર પુત્રવધુ, બીજે પડખે હું. આંટી પણ નીલ જોડે પાછા જતા રહ્યા હતા. દિવસનો મોટો ભાગ એમને ત્યાં જ વિતાવતો. લખતો. ઉપરના માળે લેખક મંડળનો રાઈટર્સ કોર્નર હતો.

એક કોર્ડલેસ ડોરબેલ લઇ આવેલો. 'કેળા ખાવા છે' કહે એટલે આંબાવાડી બજારમાંથી એક લૂમ ઉઠાવી લાવું.

એ ગાળામાં એમની પાસેથી જુના અમદાવાદ વિશેને અઢળક વાતો સાંભળેલી. ઇન્દુલાલ યાગ્નીક 'ને ગુજરાત સમાચાર-માધવસિંહ 'ને મિલમાલિકો 'ને સારાભાઇ ફેમીલી 'ને એવું ઘણું બધું...

એમની સાથે સુરેન્દ્રનગર, ગાંધીનગરના નાનામોટા પ્રવાસો પણ ખાસ્સા રસપ્રદ રહ્યા...
મોટાભાગે ઘરે જ હોય તે પણ સફેદ સદરો'ને લેંઘામાં, પણ કોઈવાર અચાનક જીન્સ-શર્ટ અને કોલ્હાપુરી ચંપલ પહેરી, સ્કુટરને કિક મારીને કહે 'ચલ ફલાણાને મળતા આવીએ' એમનું કઈ કહેવાય નહિ.

એમના હાથની આદુવાળી ચા પીવાનો ઘણી વાર મોકો મળ્યો'તો...

એક ક્લીશે વપરાય છે કે દરેક સફળ પુરુષ પાછળ એક સ્ત્રી હોય છે પણ અશ્વિનીની સફળતા પાછળ જાણે-અજાણે નીલે કરેલો ત્યાગ છે. એ કહેતા કે પોતે આર્થીક રીતે સરખા પગભર ક્યારેય નહિ થઇ શકે એવી એમને ભીતિ હતી. આ ઇન્સિક્યોરિટીને કારણે 12-13 વર્ષેની કુમળી ઉમરે નીલને બહેનને ત્યાં અમેરિકા મોકલી દીધો હતો. (નીલના એ એકાકી બાળપણ વિષે એકાદો લાંબો ઇન્ટર્વ્યું થવો જોઈએ). નીલ કેટલી કપરી પરિસ્થિતિમાં અમેરિકામાં મોટો થયો એ વાત અપરાધભાવ સાથે કહેતા...

એ નર્મદા વિરોધી આંદોલનના સપોર્ટર હતા અને નર્મદાના પોલીટીક્સ પર 'જલકપટ' નામે નવલકથા પણ લખવા માંગતા હતા. એકવાર એવી જ પાણી પરિષદમાં ચીમનભાઈ પટેલના ગુંડાઓએ એમના પર હુમલો કર્યો હતો જેનો અમે એ સમયે 'જમકર વિરોધ' નોંધાવ્યો હતો.

મારી બહુ ઈચ્છા હતી એમના પર એક ડોક્યુમેન્ટરી બનાવવાની પણ ખબર નહતી કે 2002ના રમખાણો અમારી દોસ્તીની એક્સપાયરી ડેટ બની જશે.

એમણે એ સમયના સળગતા ગુજરાતમાં ઘી રેડવા સમાન એક અત્યંત કૌમી સીરીઝ શરુ કરી'તી, 'આરપાર'માં... અને એ ઉદ્વેગના માહૌલમાં મેં એમને એક nasty letter લખ્યો'તો. મારા પર એ ખુબ જ અકળાયા હોવા છતાં મને માફ કરી દીધો હતો પણ હવે મારું જ મન ઉઠી ગયું હતુ. હું માનવા તૈયાર નહતો કે આટલી લોકપ્રિય કલમનો, આ હુન્નરનો આવો ઝેરીલો ઉપયોગ પણ થઇ શકે. 2002થી 2012 દરમ્યાન પછી ઉડતી મુલાકાતોમાં ધીમે ધીમે એ સંબંધ સુકાતો ગયો...

એમની પાસેથી જે શીખવા મળ્યું તે એ કે લખવું એ મન-રંજન કે મૌજશોખ નથી એ મજુરી છે. કાળી મજુરી છે. એ સતત લખતા, સખત રિસર્ચ કરતા અને સારું એવું વાંચતા.

(હવે સ્ક્રીન જરા ઝાંખો દેખાય છે...કદાચ પેલી એક દાયકાની રોકિંગ દોસ્તીની યાદો આંખોમાં ધસી રહી છે. વિરમું છું.)

અલવિદા અશ્વિની...Amit Davenoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-41157748329312953452012-12-11T21:25:13.255+05:302012-12-11T21:25:13.255+05:30સૌ મિત્રો,
બ્લોગ પ્રારંભના દસમા મહિને અને બેતાળીસ ...સૌ મિત્રો,
બ્લોગ પ્રારંભના દસમા મહિને અને બેતાળીસ પોસ્ટના મુકામ પર આ પહેલી પોસ્ટ છે જેણે વાચક સંખ્યાનો 1000નો 'પડાવ' પાર કર્યો છે. દુઃખ એક જ વાતનું છે કે એ માટે નિમિત્ત બનનાર અશ્વિનીભાઈ પોતાનો ડલ્લાસ - અમેરિકાનો 'પડાવ' 10 ડિસેમ્બર 2012ના રોજ છોડીને ચાલી નીકળ્યા છે.

બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 11 ડિસેમ્બર 2012Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-64659081659932289902012-09-18T18:29:18.708+05:302012-09-18T18:29:18.708+05:30Binitbhai- Can you please send that PDF to p_savai...Binitbhai- Can you please send that PDF to p_savai@yahoo.comAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-27463790145816070252012-07-12T20:20:43.957+05:302012-07-12T20:20:43.957+05:30પ્રિય અશોકભાઈ,
અશ્વીનીભાઈએ આપેલું આ વ્યાખ્યાન હજી ...પ્રિય અશોકભાઈ,
અશ્વીનીભાઈએ આપેલું આ વ્યાખ્યાન હજી ડિજિટલ સ્વરૂપે ઉપલબ્ધ થઈ શક્યું નથી.
બ્લોગપોસ્ટ લખ્યા પછી 17 એપ્રિલના મારા પ્રતિભાવમાં જણાવ્યા પ્રમાણે DVD કાર્યક્રમના આયોજકો દ્વારા જ ઉપલબ્ધ કરાવાશે. આ માધ્યમથી તેની આપને જાણ પણ કરીશું. આભાર.

બિનીત મોદી (અમદાવાદ) / ગુરૂવાર, 12 જુલાઈ 2012
(અશ્વિની ભટ્ટનો 77મો જન્મદિન)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-80884627965650770322012-07-12T12:46:44.971+05:302012-07-12T12:46:44.971+05:30એપ્રિલ'૧૨ના 'નવનીત સમર્પણ'ના અંકમાં શ્...એપ્રિલ'૧૨ના 'નવનીત સમર્પણ'ના અંકમાં શ્રી અશ્નિની ભટ્ટનું ' જો આ મારું છેલ્લું પ્રવચન હોય તો" વાંચું જ છે, પણ તે જો ડીજીટલ સ્વરૂપે મળે તો તેનો એક જૂદા જ વર્ગ સાથે પ્રસાર કરી શકાય.
આપના બ્લૉગ પર અન્યત્ર આ વિષે જાહેરાત કરી ચૂક્યા હો, તો તે વાંચવાની તસ્દી ન લેવા બદલ ક્ષમા ચાહું છું.Ashok M Vaishnav - અશોક વૈષ્ણવની ફુર્શતની પળોhttps://www.blogger.com/profile/03841782788353439253noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-62549152199691789572012-04-23T10:47:32.121+05:302012-04-23T10:47:32.121+05:30binitbhai please send it to me at chirag_pp@sify.c...binitbhai please send it to me at chirag_pp@sify.comChiraghttps://www.blogger.com/profile/09102499712210618690noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-42300300596292979282012-04-17T22:50:18.976+05:302012-04-17T22:50:18.976+05:30binitbhai my email id is ndave555@yahoo.combinitbhai my email id is ndave555@yahoo.comndave555https://www.blogger.com/profile/04253968121096148971noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-71151128372075723772012-04-17T20:50:15.423+05:302012-04-17T20:50:15.423+05:30સૌ મિત્રો,
બ્લોગની ત્રીજી પોસ્ટ (15 માર્ચ 2012)ના ...સૌ મિત્રો,
બ્લોગની ત્રીજી પોસ્ટ (15 માર્ચ 2012)ના પ્રતિભાવો માટે આભારી છું.

પ્રતિભાવોનો સામાન્ય સૂર એવો છે કે અશ્વીનીભાઈના વ્યાખ્યાનની DVD વિશે જણાવો. ઉર્વીશ કોઠારી કાર્યક્રમના આયોજકો સાથે નિયમિત સંપર્ક ધરાવે છે એટલે જણાવું કે વ્યાખ્યાનની DVDનું પ્રોડક્શન થયે આ માધ્યમથી જ આપને એ બાબતની જાણ કરીશું. તે આપને કેવી રીતે અને ક્યાંથી ઉપલબ્ધ થઈ શકે એની વિગતો પણ જણાવીશું.

DVD આપના સુધી પહોંચે એ દરમિયાન ઉર્વીશે આપેલા વક્તાના પરિચય અને અશ્વિની ભટ્ટના વ્યાખ્યાનની પૂરી ટેક્ષ્ટ મુંબઈથી પ્રકાશિત થતા 'નવનીત સમર્પણ'ના એપ્રિલ - 2012ના અંકમાં પ્રકટ થઈ છે. સંપાદક દીપક દોશીના સૌજન્યથી સામાયિકના ત્રેવીસ પાનામાં ફેલાયેલી આ કેફિયત પીડીએફ સ્વરૂપે મળી શકી છે. રસ ધરાવનાર આ માધ્યમથી તેમનું E-mail ID જણાવશે તો હું મોકલી આપીશ.

રજનીકુમાર પંડ્યા અને સલીલભાઈ - આપના શબ્દો લખવા માટે ટોનિકનું કામ કરે છે.

ચંદ્રશેખર વૈદ્ય અને હિમાંશુ પાઠક - અશ્વીનીભાઈ સાથેના જૂના પ્રસંગ ઠીક યાદ કર્યા.

ફરીથી સૌ મિત્રો અમદાવાદના ઋતુલ જોશી - લલિત ખંભાયતા - ગૌરાંગ અમીન, મુંબઈના તેજસ વૈદ્ય - શિશિર રામાવત, જયસુખ બારોટ (રાજકોટ), ભરતકુમાર (થાનગઢ, સુરેન્દ્રનગર), ભાવનગરના નીતિન ત્રિવેદી - ડૉ. ડીમ્પલ મહેતા, અમેરિકાના સુરેશભાઈ - સુમંતભાઈ વશી, ચિરાગ ઠક્કર, જાબીરભાઈ, રજનીકાંત શાહ, યોગીન વ્યાસનો આભાર.

બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 17 એપ્રિલ 2012Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-85619064889196792502012-03-19T09:10:54.061+05:302012-03-19T09:10:54.061+05:30contrags binitbhai for your blog.enjoyed.waiting f...contrags binitbhai for your blog.enjoyed.waiting for dvd.dimplehttps://www.blogger.com/profile/08230133756437389732noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-37627562210089193622012-03-18T19:36:13.135+05:302012-03-18T19:36:13.135+05:30khub priy eva lekhak Ashwini Bhatt saathe Binitbha...khub priy eva lekhak Ashwini Bhatt saathe Binitbhai, tame jaane rubru mulakat karavi didhi. vvahhh... majaa aavi gai.Nitin Trivedihttps://www.blogger.com/profile/08399027781156233578noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-24604869698019777332012-03-18T13:23:03.301+05:302012-03-18T13:23:03.301+05:30Enjoyed the post of my favourite writer Ashwini Bh...Enjoyed the post of my favourite writer Ashwini Bhatt........thanx for sharing with usYogin Vyasnoreply@blogger.com