tag:blogger.com,1999:blog-5324647617532831410.post1181421995381320821..comments2023-10-24T21:27:32.035+05:30Comments on હરતાંફરતાં...: પપ્પા વિનાનું પહેલું વર્ષBinit Modihttp://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comBlogger16125tag:blogger.com,1999:blog-5324647617532831410.post-5369000892592121832023-10-24T21:27:32.035+05:302023-10-24T21:27:32.035+05:30Nice to know about his life . Very short child hoo...Nice to know about his life . Very short child hood memory when we meet in godhra During summer vacation.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-29572987685311922642023-10-24T09:19:19.907+05:302023-10-24T09:19:19.907+05:30બહુ સરસ સ્મરણા જ લી લખી છે તમે. સાદર શ્રદ્ધાજલીબહુ સરસ સ્મરણા જ લી લખી છે તમે. સાદર શ્રદ્ધાજલીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-83971818623628058692023-10-23T22:21:07.587+05:302023-10-23T22:21:07.587+05:30હૃદય સ્પર્શી સ્મરણાંજલિ..... હાર્દિક દિલષોજી ,બિની...હૃદય સ્પર્શી સ્મરણાંજલિ..... હાર્દિક દિલષોજી ,બિનીતભાઈ.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-55231551210486222772023-10-23T19:20:37.715+05:302023-10-23T19:20:37.715+05:30હૃદયસ્પર્શીહૃદયસ્પર્શીAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-62945240969582811872021-06-20T17:45:57.124+05:302021-06-20T17:45:57.124+05:30Very heart touching....
Very heart touching....
Anonymoushttps://www.blogger.com/profile/05889710723869897362noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-15534503244903713432014-10-28T16:00:20.248+05:302014-10-28T16:00:20.248+05:30પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને અઢી વર્ષ પૂર્ણ ...પ્રિય મિત્રો,
બ્લોગ ‘હરતાંફરતાં’ને અઢી વર્ષ પૂર્ણ થયા.
84મી પોસ્ટનો પહેલા વર્ષનો રીડર સ્કોર છે : 23-10-2013 to 23-10-2014 – 500

બિનીત મોદી (અમદાવાદ)Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-35778222840059041122014-01-14T15:30:30.814+05:302014-01-14T15:30:30.814+05:30તેમના જીવનની કેટલીક વાતોને બખૂબી વર્ણવી છે. વતન ગો...તેમના જીવનની કેટલીક વાતોને બખૂબી વર્ણવી છે. વતન ગોધરામાં એક દિવસ કે થોડા કલાકો માટે આવે ત્યારે પણ કુટુંબના દરેકને યાદ કરીને મળવા જતા હતા. એ અર્થમાં પ્રફુલકાકા પૂરેપુરા સામાજિક અને કુટુંબપ્રેમી. સરસ લખાણ.

મીનેષ સુરેન્દ્ર મોદી (કૌટુંબિક ભત્રીજો - લાન્સિંગ, મિશિગન, અમેરિકાથી)
(Response through E-mail)Minesh Mody (Lansing, Michigan, USA)noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-837898978311530222013-12-03T13:00:13.591+05:302013-12-03T13:00:13.591+05:30સૌ મિત્રો,
બ્લોગની 84મી પોસ્ટ (23 ઑક્ટોબર 2013)ના ...સૌ મિત્રો,
બ્લોગની 84મી પોસ્ટ (23 ઑક્ટોબર 2013)ના વાચન / પ્રતિભાવો માટે આભારી છું.
બ્લોગ જેવા જાહેર માધ્યમમાં અંગત સ્વજન વિશે લખવાનો આ બીજો પ્રસંગ છે. અગાઉ જુલાઈ મહિનામાં સુરેન્દ્રકાકાની વિદાય વખતે ‘લખવું કે કેમ?’ એ પ્રકારની અવઢવને મિત્ર બીરેન કોઠારીએ એમ કહીને દૂર કરી આપી કે ‘આપણે નહીં લખીએ તો કોણ લખશે?’
આ રીતે લખવામાં સ્વજનની વિદાય સુધી રાહ જોવી એવો કોઈ માપદંડ તો નથી જ નથી...અને તોય લખાય છે તો એ નિમિત્તે જ.
પપ્પા વિશે હજી વધુ લખી શકાય તેમ છે જે ફરી ક્યારેક.

બિનીત મોદી (અમદાવાદ) / મંગળવાર, 3 ડિસેમ્બર 2013Binit Modihttps://www.blogger.com/profile/16322933559428569315noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-45813442822389229492013-11-05T06:21:01.239+05:302013-11-05T06:21:01.239+05:30સહેજ ધ્યાન આપશો તો સાઈકલની સીટ તો શું, તમારી પીઠ પ...સહેજ ધ્યાન આપશો તો સાઈકલની સીટ તો શું, તમારી પીઠ પર પણ કશીક હલચલ અનુભવાશે. પીતૃત્વને પ્રણામ.jjugalkishorhttps://www.blogger.com/profile/13759476434551235868noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-31739738435226216522013-10-26T00:09:05.387+05:302013-10-26T00:09:05.387+05:30બહુ ડીટેલિંગ હોવાથી જિવંત લાગે છે, સરસ છે.-રજનીકુમ...બહુ ડીટેલિંગ હોવાથી જિવંત લાગે છે, સરસ છે.-રજનીકુમાર Rajnikumar Pandyahttps://www.blogger.com/profile/08035095980558325062noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-23419495747304224322013-10-25T18:54:36.150+05:302013-10-25T18:54:36.150+05:30My father passed away on 9th November 2012 I do no...My father passed away on 9th November 2012 I do not have any sweet memory to share......himanshu pathaknoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-81909068164660403862013-10-25T18:50:31.972+05:302013-10-25T18:50:31.972+05:30Very lucky getting such a loving father .....I did...Very lucky getting such a loving father .....I did not get any love and training from my father ........himanshu pathaknoreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-33543276542183467232013-10-25T12:44:27.149+05:302013-10-25T12:44:27.149+05:30Overwhelmed.Overwhelmed.vispyhttps://www.blogger.com/profile/10558386659834486740noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-63191483326214987612013-10-25T11:11:14.794+05:302013-10-25T11:11:14.794+05:30આ સાથે જ જોગાનુજોગ વિપુલ કલ્યાણીની વોલ પર મુનિરા અ...આ સાથે જ જોગાનુજોગ વિપુલ કલ્યાણીની વોલ પર મુનિરા અમી નામના કવયિત્રીનું 'પપ્પા ભૂલાતા નથી' કાવ્ય પણ વાંચ્યું. અહી એને કોપી-પેસ્ટ કરવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યો.. મારા 90 વર્ષના પિતાતુલ્ય મોટાભાઇ પણ હમણાં જ ગામતરું કરી ગયા. સ્વજનોને કાયમી ગુમાવ્યાનો અહેસાસ તમ બેઉના હૃદયસ્પર્શી લખાણો ( થેંક્સ ઉર્વીશ ) થકી તાજો થયો. માય સિન્સિયર કંડોલંસિસ.
NEERAV PATELhttps://www.blogger.com/profile/18005205448563209812noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-3810728594969127392013-10-25T09:35:00.827+05:302013-10-25T09:35:00.827+05:30હૃદયસ્પર્શી. હૃદયસ્પર્શી. U-said-ithttps://www.blogger.com/profile/13736911493607935034noreply@blogger.comtag:blogger.com,1999:blog-5324647617532831410.post-22944994473031244232013-10-25T00:39:37.547+05:302013-10-25T00:39:37.547+05:30I can empathise. Take care. I can empathise. Take care. joyjayhttps://www.blogger.com/profile/11833672168563997368noreply@blogger.com